10% Reservation Form - ૧૦% અનામત માટેનું ફોર્મ
10% Reservation Form - ૧૦% અનામત માટેનું ફોર્મ
નમસ્કાર મિત્રો
10% Reservation Form - ૧૦% અનામત માટેનું ફોર્મ
હાલમાં ભારત સરકાર દ્વારા જાહેર થયેલ સવર્ણો માટે ૧૦% અનામત આપવામાં આવી છે.
તો મિત્રો આ અનામતનો લાભ લેવા માટે કયા ડોક્યુમેન્ટ જોઈશે , કયા ફોર્મ ભરવા પડશે વગેરે ના માર્ગદર્શન માટે અહી તમને જરૂરી ફાઈલ આપવામાં આવી છે..
આ ફાઈલ ને તમે અહીથી ફ્રી માં ડાઉનલોડ કરી શકશો.
10% Reservation Form - ૧૦% અનામત માટેનું ફોર્મ
Gujarat govt announces 10% reservation for ECW in general category
10% reservation for economically weak in general category comes into force.
These special provisions would relate to their admission to educational institutions, including private educational institutions, whether aided or unaided by the state, other than the minority educational institutions.
It also said the reservation would be in addition to the existing reservations and subject to a maximum of 10 % of the total seats in each category.
10% Reservation Form - ૧૦% અનામત માટેનું ફોર્મ