Bin Sachivalay/Office Assistant Book Suggestion બિન સચિવાલય કલર્ક/ ઓફિસ આસિસ્ટન્ટ માટે બુક સજેશન
નમસ્કાર મિત્રો બિન સચિવાલય કલર્ક/ ઓફિસ આસિસ્ટન્ટ ની ભરતી માટેના ફોર્મ ભરાઈ ગયા છે. નજીકના ભવિષ્યમાં પરીક્ષા લેવાશે. ઘણા વિદ્યાર્થી મિત્રોને પ્રશ્નો છે કે ... આ પરીક્ષાનો Syllabus શુ છે ?? આ પરીક્ષામાં પાસ થવા માટે કયા પુસ્તકો વાંચવા ?? કયા મુદ્દઓ વધારે તૈયાર કરવા ?? પરીક્ષામાં શું પુછાશે ?? જો તમને પણ આવા પ્રશ્નો હોય તો આ વિડિયો અંત સુધી જોતા રહો જો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો. તમને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. તમને વિડિયો સારો લાગે તો Like Share Subscribe કરવાનું ભૂલતા નઈ. Hello friends The forms for recruitment of Bin Sachivalay / Office Assistant have been filled up. Examinations will be conducted in near future. Many students have questions About ... What is the Exam syllabus ?? Which books to read in this examination ?? Which Point to prepare ?? What to ask in the exam ?? If you have such questions, keep watching this video till the end and you can tell by comment if there is a que...